દાંતને યોગ્ય રીતે બ્રશ ન કરવાથી હૃદય અને ફેફસાં સહિત ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ખરાબ ઓરલ હેલ્થ ઘણા અવયવોને અસર કરે છે અને રોગોનું કારણ બને છે. લોકોએ પોતાના ઓરલ હેલ્થનું (Oral Health) ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય. દાંતને યોગ્ય રીતે સાફ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓરલ હેલ્થને (Oral Health) સારી બનાવવા માટે દાંત સાફ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાંત સાફ કરવા માટે બધા લોકોને દિવસમાં બે વાર બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. જો દાંત યોગ્ય રીતે બ્રશ ન કરવામાં આવે તો ઓરલ હેલ્થ પર અસર પડી શકે છે.

