Home / India : PM Modi gave a message to the world from Bikaner

VIDEO: 'પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે', PM Modiનો લલકાર

VIDEO: 'પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે', PM Modiનો લલકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન પીએમએ કહ્યું કે, અમે 22 એપ્રિલના રોજ  પહેલગામમાં થયેલા હુમલાનો 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કરીને જવાબ આપ્યો. પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભો છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon