ભારતીય સુરક્ષા દળોએ Operation Sindoor હેઠળ પાકિસ્તાનના અનેક શહેરોમાં જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે બધા જ હુમલામાં નષ્ટ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જે વીડિયો સામે આવી રહ્યા છે તેનાથી કેટલું નુકસાન થયું તેનો ખ્યાલ આવે છે. વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં આ મુદ્દે સત્તાવાર માહિતી આપી.

