Home / Entertainment : The Family Man actor Rohit Basfore died

'The Family Man' એક્ટર Rohit Basforeનું થયું નિધન, મનોજ બાજપેયી પોસ્ટ શેર કરી આપી શ્રદ્ધાંજલિ

'The Family Man' એક્ટર Rohit Basforeનું થયું નિધન, મનોજ બાજપેયી પોસ્ટ શેર કરી આપી શ્રદ્ધાંજલિ

લોકોની ફેવરિટ સિરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) ના અભિનેતા રોહિત બાસફોર (Rohit Basfore) ના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. અહેવાલો અનુસાર, રોહિત બાસફોરનો મૃતદેહ રવિવારે સાંજે ગરભંગા જંગલમાં એક ધોધ પાસે મળી આવ્યો હતો, તે મુંબઈથી તેના મિત્રો સાથે ગુવાહાટી ગયો હતો. કામરૂપના પોલીસ અધિક્ષક રંજન ભુયને અભિનેતાના મૃત્યુ બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેમને રવિવારે સાંજે લગભગ 4:06 વાગ્યે ફોન આવ્યો હતો, ત્યારબાદ ડાઈવર્સ દ્વારા રવિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે અભિનેતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon