Home / Gujarat / Amreli : One person lost his life due to contractor's negligence on Savarkundla-Amreli highway

Amreli news: સાવરકુંડલા-અમરેલી હાઈવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક વ્યકિતએ જીવ ગુમાવ્યો

Amreli news: સાવરકુંડલા-અમરેલી હાઈવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક વ્યકિતએ જીવ ગુમાવ્યો

Amreli news: અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઈવે પર રસ્તાના કામને લઈ કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં આધેડ બાઈકચાલક પડી જતા ઘટનાસ્થળે જ આધેડનું મોત નિપજયું હતું. સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પાસે રોડનું ખોદકામ કરેલું હોવાથી રાત્રિના સમયે આધેડ બાઈકચાલક ખાડામાં પડી જતા ત્યાં જ મોતને ભેટયા હતા. મૃતક આધેડ રામજીભાઈ અમરેલીથી સાવરકુંડલા આવી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon