Home / Business : Gold silver price today: Gold and silver prices surge in one fell swoop, know today's new price

Gold silver price today: એક જ ઝાટકે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજનો નવો ભાવ

Gold silver price today: એક જ ઝાટકે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજનો નવો ભાવ

Gold silver price today: સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર નોંધાયો છે. 24 કેરેટ સોનું આજે 13મી મેએ 866 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થઈને 93942 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદીમાં એક જ ઝાટકે 2255 રૂપિયા મોંઘું થઈને 96350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલ્યું છે. તમારા શહેરમાં આનાથી 1000થી 2000 રૂપિયાનું અંતર આવી રહ્યું છે. દિવસમાં બેવાર નવા રેટ જાહેર કરે છે. એકવાર બપોરે 12 વાગ્યે અને બીજું સાંજે પાંચ વાગ્યાની આસપાસ. હજી આ રેટ બપોર બાદ બદલાઈ શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon