Home / India : There was no damage to the airbases including Bhuj

VIDEO: ભૂજ સહિતના એરબેઝને કોઇ નુકસાન થયું નથી, પાકિસ્તાન જૂઠ ફેલાવે છે- કર્નલ સોફિયા કુરેશી

Operation Sindoor બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા સતત ભારત પર ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યાં છે જેનો ભારતીય સુરક્ષાદળો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. પાકિસ્તાને હવે ભૂજ સહિતના એરબેઝને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયા કુરેશીએ વીડિયો શેર કરીને પાકિસ્તાનને જૂઠને ઉજાગર કર્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon