ભાવનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતન સાકરિયા અને મેઘના જાંબુચા આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નોંધનીય છે કે, મેઘના જાંબુચા મુળ રાજકોટની છે. તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી.