ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચ 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વન ડે સિરીઝનો પ્રારંભ થશે. સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. ભારતીય સમય અનુસાર મુકાબલાની શરૂઆત બપોરે 1.30 વાગ્યાથી થશે જ્યારે ટોસ 1 વાગ્યે થશે.