ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે વર્ષોથી જોવાથી રાહનો અંત લાવ્યો અને આખરે ICC ટાઈટલ જીત્યું. બાર્બાડોસના કેસિંગ્ટન ઓવલ મેદાન પર રોહિત શર્મા એન્ડ કંપનીએ સાઉથ આફ્રિકાને 7 રને હરાવી T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે.