ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન અંગે એક મોટો ખુલાસો થયો છે. ટુર્નામેન્ટ કઈ તારીખથી શરૂ થવાની છે તે જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રવિવારે (12 જાન્યુઆરી) આ વાતનો ખુલાસો કર્યો.