બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે ટેસ્ટનો છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ગઈકાલેફોલોઓન ટાળ્યું હતું. જોકે, તેની પ્રથમ ઈનિંગ 260 રન માં જ સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી.

