જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક સૈનિક શહીદ થયા છે. ખાનગી માહિતી મળતા જમ્મુ-કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આ એન્કાઉન્ટર ઉધમપુરના ડુડુમાં થઈ રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.
https://twitter.com/ANI/status/1915292943499330045

