રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના શહેરોમાં તબાહી મચાવતાં 273 ડ્રોન વડે હુમલા કર્યા છે.આ હુમલાને યુક્રેનના અધિકારીઓએ અત્યારસુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો ગણાવ્યો છે.કીવમાં એક મહિલાનું મોત થયુ છે,જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

