વોટ્સએપ દ્વારા વોઇસ ચેટ ફીચર દરેક સાઇઝના ગ્રૂપ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે લાઇવ ઓડિયો વાતચીત કરી શકશે. યુઝર ફોન કરવા અથવા ટેક્સ્ટ મેસેજ મોકલવા કરતાં હવે ઓડિયો વાતચીત સરળતા થી કરી શકશે. કોઈ મહત્ત્વની વાત ગ્રૂપમાં કરવાની હોય તો આ ફીચર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

