જગત જમાદાર બની બેઠેલા ટ્રમ્પે લાદેલા ટેરિફની ચર્ચા હાલ દેશ-દુનિયામાં ચાલી રહી છે. ટેરિફના ભાર હેઠળ દુનિયાના ઘણા દેશો આવી ચુક્યા છે. જો કે, આના લીધે ચીન અને અમેરિકા આમને-સામને આવી ગયા છે. ટેરિફ મુદ્દે બંને દેશો એકબીજા પર વધુને વધુ પડકાર આપી રહ્યા છે.