પાકિસ્તાનની સેના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું છે. પાકિસ્તાને આતંકવાદીઓ પર એરસ્ટ્રાઈક કરી છે. તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અલગ-અલગ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હેલિકોપ્ટરથી હુમલો કર્યો હતો. આ દરમિયાન સેનાએ 17 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે.

