અમેરિકામાં પાયલોટની સમજદારીને કારણે મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. શિકાગોના મિડવે એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પર બીજું પ્લેન આવી ગયું હતું એટલા માટે સાઉથ વેસ્ટ એરલાઈન્સના વિમાને અચાનક ફરીથી ટેકઓફ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.