વર્તમાન IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની સ્થિતિ ખરાબ છે. બુધવારે, SRHને તેના હોમ ગ્રાઉન્ડ, રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 26 બોલ બાકી રહેતા 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.