Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે ભારત સાથે પણ ટૂંક સમયમાં 'બિગ ડીલ' થશે. ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું.

