હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને આખરે IPL 2024માં પહેલી જીત મળી છે.

ત્રણ મેચ હાર્યા બાદ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024ની ચોથી મેચમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને આખરે IPL 2024માં પહેલી જીત મળી છે.

રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL મેચમાં જીત બાદ હાર્દિક પંડ્યાએ એક પોસ્ટ શેર કરી હતી.

આ બ્રેક દરમિયાન જ હાર્દિક પંડ્યા સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યો હતો.

ચાહકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે આ મહાદેવની શક્તિ છે.

હાર્દિક પંડ્યા સોમનાથ મંદિરમાં પૂજા કરતો જોવા મળ્યો હતો.