શિખર ધવન IPLમાં સૌથી વધુ કેચ પકડનારની યાદીમાં પાંચમા નંબર પર છે. ધવનના 221 મેચમાં 98 કેચ છે.
રોહિત શર્મા IPLમાં 100 કે તેથી વધારે કેચ પકડનાર ચોથો ખેલાડી છે.
મુંબઇ ઇન્ડિયન્સ માટે રમનાર કિરોન પોલાર્ડની ગણના વિશ્વના બેસ્ટ ફિલ્ડરમાં થાય છે. IPLમાં 189 મેચ રમનારા પોલાર્ડે 103 કેચ પકડ્યા છે
મિસ્ટર IPL સુરેશ રૈના ટૂર્નામેન્ટમાં 100 કેચ પકડનાર પ્રથમ ફિલ્ડર છે. રૈનાએ 205 મેચમાં 109 કેચ પકડ્યા છે.
વિરાટ કોહલીએ 242 મેચમાં 110 કેચ પકડ્યા છે. વિરાટ કોહલીએ 2008માં RCB માટે ડેબ્યૂ કર્યું હતું.