Home / Gujarat / Sabarkantha : ₹705.09 crore approved for Idar-Badoli 14 km Forelane Road

સાબરકાંઠા જિલ્લામાં ઇડર-બડોલી 14 કિ.મી ફોરલેન રોડ માટે ₹705.09 કરોડ મંજૂર

સાબરકાંઠા જિલ્લામાં ઇડર-બડોલી 14 કિ.મી ફોરલેન રોડ માટે ₹705.09 કરોડ મંજૂર

સાબરકાંઠા જિલ્લામાં NH-168G પર ઇડર-બડોલી બાયપાસ (14.2 કિમી) ની પાકા શોલ્ડર સાથે 4-લેન રોડના નિર્માણ માટે ₹705.09 કરોડની મંજૂરી મળી છે. આ રસ્તાને પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ-સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે 4-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇડર-બડોલી 4-લેનને મંજૂરી મળી ત્યારે ખેડૂતોની જમીન બે ટુકડા થતા હોય તો કેટલાક ખેડૂતો પાસે જમીન બચતી ન હોવાથી વિરોધ થયો હતો. આ પ્રોજેક્ટ-બાયપાસ અને અંબાજી જતાં યાત્રાળુઓ, ઇડર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon