Home / World : Claim on social media that Baloch army has captured Manguchar town of Kalat, Balochistan

બલોચિસ્તાનના કલાતના મંગુચર શહેર પર બલોચ આર્મીએ કબજો કર્યાનો સોશિયલ મીડિયામાં દાવો 

બલોચિસ્તાનના કલાતના મંગુચર શહેર પર બલોચ આર્મીએ કબજો કર્યાનો સોશિયલ મીડિયામાં દાવો 

પાકિસ્તાન: સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં ધાવો કરવામાં આવી રહ્યો છે કે બલોચિસ્તાનના કલાતમાં મંગુચર શહેર બલોચ આર્મી કબજે દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય હાઇવે અને અન્ય સ્થળોએ સેંકડો સશસ્ત્ર માણસોએ સ્થાન લઇ લીધું છે. બલોચ આર્મી દ્વારા પાકિસ્તાની સેનાના મુખ્ય કેમ્પને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
  • સશસ્ત્ર માણસોએ બેંક, NADRA ઓફિસ અને કોર્ટને સળગાવી નાખી.
  • સરકારી હથિયારો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા.
  • એક કથિત ડેથ સ્ક્વોડ સભ્યની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં મંગુચર વિસ્તાર કબજે કરતા પહેલા બંદૂકધારીઓએ મુખ્ય પાકિસ્તાન આર્મી કેમ્પને ઘેરી લીધો અને તેના પર ગોળીબાર કર્યો. ગોળીબાર હજુ પણ ચાલુ છે અને સશસ્ત્ર માણસો રસ્તાઓ પર મુક્તપણે ફરતા નજરે પડે છે.

બલુચિસ્તાનના કલાત જિલ્લાના મંગુચર વિસ્તારમાં મુખ્ય હાઇવે નજીક એક પુલ પર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.

Related News

Icon