Home /
Gujarat
/
Chhota Udaipur
: Body of a young man found in Orsang
Chhotaudepur News: ઓરસંગમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, નદીમાં નહાવા જતા ડૂબી ગયેલો

Last Update :
20 Nov 2025
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં ડૂબેલા યુવકનું આજે સવારે મૃતદેહ મળી આવ્યો છે. ટાંકી ફળિયાના રહેવાસી વિજય ચીમા તડવી ગઈકાલે નદીમાં નાહવા ગયા હતા, દરમિયાન તેઓ નદીમાં ડૂબી ગયા હતા.