Home / Gujarat / Aravalli : Accident between truck and car on Modasa-Nadiad highway

Arvalli: મોડાસા-નડિયાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત

Arvalli: મોડાસા-નડિયાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત

Arvalli Accident News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં અરવલ્લીમાંથી એક  ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા - નડિયાદ સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, આકોડિયા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં ત્રણ લોકો હતા સવાર જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. નજીક અકસ્માત સર્જાતા રોડ પર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બાયડ અને ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related News

Icon