Home / Gujarat / Ahmedabad : The person who caused a serious accident iwas arrested

Ahmedabad News: નારણપુરામાં ગંભીર અકસ્માત સર્જનારની અઢળક CCTV ચેક કર્યા બાદ ધરપકડ

Ahmedabad News: નારણપુરામાં ગંભીર અકસ્માત સર્જનારની અઢળક CCTV ચેક કર્યા બાદ ધરપકડ

Ahmedabad News: નારણપુરા અમીકુંજ ચાર રસ્તા થયેલ અક્સ્માતનો મામલે બે દિવસની તપાસ બાદ આખરે આરોપી ઝડપાયો છે. આરોપી સમર્થ અગ્રવાલ ક્રિએટા ગાડી ઘટના સમયે ચલાવતો હતો. ટ્રાફિક દ્વારા મોટી સંખ્યામાં CCTV તપાસ કર્યા બાદ આખરે પરિણામ મળ્યું છે. ગાડી ખરેખર સમર્થ ચલાવતો હતો તેના પુરાવા જરૂરી હતા. ગાડીની સ્પીડ અંગે FSTમાં તપાસ માટે મોકલાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon