Home / Gujarat / Ahmedabad : VIDEO: Environmentalist's important claim regarding Air India plane crash

VIDEO: એર ઈન્ડિયાના પ્લેન તૂટી પડવાની દુર્ઘટનાને લઈ પર્યાવરણ પ્રેમીનો મહત્ત્વનો દાવો

VIDEO: અમદાવાદ શહેરમાં ગત મહિને 12મી જૂને 1.38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા તેમાં રહેલા પ્રવાસીઓ, ક્રૂ સભ્યો સહિત જે સ્થળે તૂટયું ત્યાં પણ ખાનાખરાબી સર્જી હતી. આ વિમાન હોનારતને લઈ એક પર્યાવરણ પ્રેમીએ એવો દાવો કર્યો છે કે, ફલાઈટમાં કોઈ ખામી નહોતી. ખામીને લીધે પ્લેન ક્રેશ નહોતું થયું પરંતુ બ્રહ્માંડનો સમગ્ર દુનિયાને મેસેજ છે. આ દુર્ઘટના થકી બ્રહ્માંડનો સમગ્ર વિશ્વને મેસેજ કે પર્યાવરણને બચાવો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon