Home / Gujarat / Dahod : Bail granted to both sons of Minister Bachu KhabaD in Dahod's much-discussed MNREGA scam case

DAHOD NEWS: દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર

DAHOD NEWS: દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર

દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના પુત્રોના જામીન મંજૂર થયા છે. દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મનરેગા કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બંનેને 50 હજારના જામીન પર મુકત કર્યા છે. જણાવી દઈએ કે, દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પોલીસે બંને મંત્રીપુત્રોની ધરપકડ કરી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon