Home / India : Another bridge collapse in jharkhand

વધુ એક બ્રિજ તૂટ્યો! સીડીના સહારે તૂટેલા બ્રિજ પર ચઢીને સ્કૂલે જવા મજબૂર બાળકો; VIDEO થયો વાયરલ

પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 15 લોકોના મોત થયા છે. આ વચ્ચે વધુ એક બ્રિજનો વીડિયો વાયરલ થયો છે જેમાં બાળકો તૂટેલા બ્રિજ પરથી કુદીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. આ બ્રિજ ગુજરાતનો નહીં પણ ઝારખંડનો છે.ઝારખંડના ખુંટી જિલ્લામાં બાળકો સ્કૂલમાં પહોંચવા માટે તૂટેલા બ્રિજ પર સીડીનો સહારો લઇને જતા જોવા મળી રહ્યાં છે. આ તૂટેલા બ્રિજનો વીડિયો વાયરલ થયો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon