ઉદ્યોગપતિ અનિલ અંબાણીને કેનેરા બેંક તરફથી રાહત મળી છે. કેનેરા બેંકે ગુરુવાર, 10 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટને જાણ કરી કે તેણે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે જોડાયેલી એક પેઢીના લોન ખાતાને 'છેતરપિંડી' તરીકે વર્ગીકૃત કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે.