Home / Gujarat / Ahmedabad : VIDEO: EKA Club rooftop swimming pool wall collapses

VIDEO: EKA  ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ તૂટી, ઘટનાસ્થળે હાજર લોકોમાં ભાગદોડ મચી

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને હજુ સુધી એક મહિનો પણ પુરો થયો નથી ત્યાં તો અમદાવાદના  EKA  ક્લબ ખાતે સ્વિમિંગ પુલની દિવાલમાં તિરાડ પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. એકા ક્લબ ખાતે આયુષ ઇન્ડિયાનું એક્ઝિબિશન ચાલુ રહ્યું  હતું. તે દરમિયાન છત પર આવેલા સ્વિમિંગની દિવાલ તૂટી પડતાં પાણી લીકેજ થવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઇ છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon