Home / Entertainment : Parag Tyagi plants a tree in memory of his late wife Shefali

દિવંગત પત્ની શેફાલીની યાદમાં પરાગ ત્યાગીએ કર્યું વૃક્ષારોપણ, લખ્યું- પરી હંમેશા... 

અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુથી તેનો પતિ પરાગ ત્યાગી ખૂબ જ દુઃખી છે. પતિ પરાગ ત્યાગી તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની શેફાલીને યાદ કરીને પોસ્ટ શેર કરે છે. તેની લેટેસ્ટ પોસ્ટમાં પરાગ ત્યાગીએ એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં પરાગ ત્યાગી તેની પત્ની શેફાલીની યાદમાં એક વૃક્ષ વાવતા જોવા મળે છે. પરાગ સાથે તેનો કૂતરો સિમ્બા પણ જોવા મળે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon