ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયાને 15 દિવસ વીતી ગયા છે, તો પણ વિવાદ યથાવત છે. જેમાં પાંડવા ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને આ વિવાદ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મુખ્ય ચૂંટણી અધિકારીનો 46 મત કોરા પેટી પેક હોવાના કબૂલાત કરતો વીડિયો વાયરલ થયો છે.

