રાજ્યના સાંબરકાંઠાના વડાલી નગરપાલિકાના ભાજપના નગર સેવકને ત્રણ સંતાનના મામલે નોટીસ આપવામાં આવી છે. ભાજપના નગરસેવક વિક્રમભાઈ જયંતીભાઈ સગર વડાલી પાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય છે. 2021માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે તેમને બે બાળકો હતા.