સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં પકોડી વેચતા એક લારી પર જીવાત નીકળી હતી. પકોડી ભરેલી થેલીની અંદર જીવાત નીકળતા ચકચાર મચી જવા પામી હતી. પકોડી આરોગનાર હજારો લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું...ઉલ્લેખનિય છે કે અનેકવાર ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો નીકળતી હોય છે. છતાં પણ સંચાલકો ધ્યાન આપતા નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.

