જમ્મુ-કાશ્મીરના કુલગામના મોદરગામ વિસ્તારમાં સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આતંકીઓ સાથેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ સૈનિકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.