ગુરુવારે રાત્રે ભારતીય ભૂમિ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓના પગલે ભારતે વળતો જવાબ આપ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે.