Home / India : Land gift deed worth Rs 150 crore registered in the name of MP's driver

સાંસદના ડ્રાઈવરનું બદલાયું નસીબ, 150 કરોડની પ્રાઈમ લોકેશન જમીન ભેટ થતાં એજન્સી ધંધે વળગી

સાંસદના ડ્રાઈવરનું બદલાયું નસીબ, 150 કરોડની પ્રાઈમ લોકેશન જમીન ભેટ થતાં એજન્સી ધંધે વળગી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠકના સાંસદ સંદીપનરાવ ભૂમરેના ડ્રાઈવરના નામ પર 150 કરોડ રૂપિયાની જમીન નોંધાઈ છે. તેને ગિફ્ટ ડીડ તરીકે નોંધાવવામાં આવી છે, પરંતુ હવે તેના પર સવાલ ઉઠી રહ્યા છે કે, આખરે કેમ સાંસદના ડ્રાઈવરને આટલી મોટી રકમની જમીન ગિફ્ટ કરવામાં આવી? ડ્રાઈવરનું નસીબ રાતોરાત બદલાઈ જવાના આ મામલાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon