Chinaએ તાજેતરમાં એક શક્તિશાળી બિન-પરમાણુ હાઇડ્રોજન બોમ્બનું(Non-nuclear hydrogen bomb) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે યુદ્ધ ટેકનોલોજીમાં એક નવા યુગની શરૂઆત કરી શકે છે. આ બોમ્બમાં મેગ્નેશિયમ હાઇડ્રાઇડ(Magnesium hydride) નામના ઘન હાઇડ્રોજન પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને પરંપરાગત પરમાણુ બોમ્બથી(Nuclear bomb) અલગ બનાવે છે.

