Home / Sports / Hindi : RCB captain Rajat Patidar broke Sachin Tendulkar's record

IPL 2025 / RCBના કેપ્ટન Rajat Patidar એ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, ઋતુરાજ ગાયકવાડને પણ પાછળ છોડ્યો

IPL 2025 / RCBના કેપ્ટન Rajat Patidar એ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, ઋતુરાજ ગાયકવાડને પણ પાછળ છોડ્યો

ગઈકાલે પંજાબ કિંગ્સ (PBKS) સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના કેપ્ટન રજત પાટીદાર (Rajat Patidar) એ 18 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. આ સાથે તેણે IPLમાં પોતાના 1000 રન પૂરા કરીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. જોકે, તેની ટીમ આ મેચ 5 વિકેટથી હારી ગઈ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon