અલીગઢની એક માતાનું ચોંકાવનારું કૃત્ય સામે આવ્યું છે. દીકરીની માતાને પોતાના થનારા જમાઈ સાથે જ પ્રેમ થઈ ગયો. જ્યારે દીકરીના લગ્નની તારીખ નજીક આવી, ત્યારે માતા તેના થનારા જમાઈ સાથે ઘરેથી ભાગી ગઈ. તેમના પ્રેમ સંબંધનું માધ્યમ એક સ્માર્ટફોન હતું, જે તેમના જમાઈએ ભેટ તરીકે આપ્યું હતું. બંને 20 કલાકથી વધુ સમય સુધી એકબીજા સાથે વાત કરતા રહેતા હતા.
તે પોતાની સાથે રોકડ રકમ અને દાગીના પણ લઈ ગઈ

