Home / Sports : Neeraj Chopra breach 90 meter mark for the first time

VIDEO / Neeraj Chopra એ પહેલીવાર ક્રોસ કરી 90 મીટરની લાઈન, દોહા ડાયમંડ લીગમાં રચ્યો ઈતિહાસ

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra) એ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (Neeraj Chopra) એ આખરે 90 મીટરની લાઈનને ક્રોસ કરીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરા (Neeraj Chopra) આમ કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બન્યો છે. બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ (Neeraj Chopra), જે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો, તેણે દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો સાથે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon