Home / India : Hearing on Waqf Amendment Act in Supreme Court tomorrow

વક્ફ સંશોધન બિલ મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, વિરોધ અને સમર્થનમાં કુલ 72 અરજીઓ થઈ

વક્ફ સંશોધન બિલ મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, વિરોધ અને સમર્થનમાં કુલ 72 અરજીઓ થઈ

વક્ફ સંશોધન કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ અને સમર્થન વચ્ચે બુધવાર, 16 એપ્રિલે મામલો પહેલીવાર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં લાગી રહ્યો છે. બપોરે 2 વાગ્યે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ મામલાની સુનાવણી કરશે. કુલ 72 અરજીઓ સુનાવણી માટે લિસ્ટ કરાઈ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon