Home / Gujarat / Bhavnagar : Causeway on Rajaval River in Bhavnagar breaks

VIDEO: ભાવનગરની રજાવળ નદી પરનો કોઝ વે તૂટતાં 6 ગામોનો સંપર્ક તૂટ્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદને કારણે નોઘણવદર ગામથી મોતીશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટી ગયો છે. આ ઘટનાને પગલે મોતીશ્રી, સુરનગર, બહાદુરપુર, વાળુકડ, પાંચ પીપળા સહિતના ગામોનો પાલીતાણા શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે આ ગામો સંપર્કવિહોણા થયા છે. રજાવળ નદી બે કાંઠે વહેતા નોઘણવદર ગામ પાસેનો કોઝવે તૂટી જતાં આ સમસ્યા સર્જાઈ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon