Home / India : News agency Reuters' X account blocked in India

ન્યૂઝ એજન્સી રોયટર્સનું એક્સ એકાઉન્ટ ભારતમાં થયું બંધ, કેન્દ્ર સરકારે શું કહ્યું?

ન્યૂઝ એજન્સી રોયટર્સનું એક્સ એકાઉન્ટ  ભારતમાં થયું બંધ, કેન્દ્ર સરકારે શું કહ્યું?

ન્યૂઝ એજન્સી રોયટર્સનું એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર જાહેર થયેલી એક નોટિસમાં તેની જાણકારી આપવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, કાનૂની માંગને કારણે અકાઉન્ટ બંધ થયું છે. જો કે સરાકરી સૂત્રો પાસેથી કોઈ નવી કાનૂની માંગ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે અને રોયટર્સના અકાઉન્ટને બંધ કરવા પાછળ એક્સ પાસેથી સ્પષ્ટતા માંગી છે. તેમણે કહ્યું કે,  ઓપરેશન સિંદૂર દરમિયાન સેંકડો અકાઉન્ટની સાથે રોયટર્સનું પણ એક્સ એકાઉન્ટ બંધ કરવાની માંગ કરાઈ હતી, પણ ત્યારે ભારતમાં રોયટર્સના એકાઉન્ટને બંધ ન હતું કરવામાં આવ્યું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon