Home / Gujarat / Junagadh : Gopal Italia filled out the form with supporters

Visavadarમાં ગોપાલ ઈટાલીયાએ સમર્થકો સાથે ભર્યું ફોર્મ, ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Visavadarમાં ગોપાલ ઈટાલીયાએ સમર્થકો સાથે ભર્યું ફોર્મ, ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Visavadar News: ગુજરાતની પેટા ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પક્ષ મેદાને આવી ચડ્યા છે. એવામાં વિસાવદર બેઠક પર આજે ‘આપ’ના ગોપાલ ઈટાલીયાએ ઉમેદવારી નોંધાવી છે. વિસાવદર ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું. એક તરફ હજુ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર પણ જાહેર કર્યા નથી તો બીજી તરફ ‘આપ’માંથી ગોપાલ ઈટાલીયાએ ભવ્ય રોડ શો બાદ ઉમેદવારી નોંધાવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon