Home / India : Under-construction hotel collapses due to explosion in Badkot district of Uttarkashi, 9 workers missing

VIDEO: ઉત્તરકાશીના બડકોટ જિલ્લામાં આભ ફાટતા નિર્માણાધીન હોટેલ ધરાશાયી, 9 શ્રમિકો લાપતા

 ઉત્તરકાશી જિલ્લાના બડકોટ જિલ્લામાં સિલાઈ બેન્ડ ખાતે આભ ફાટતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ એસડીઆરએફ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો દોડી આવી હતી. આ આફતની લપેટમાં એક નિર્માણાધીન હોટેલ આવી જતાં લગભગ 8-9 શ્રમિક ગુમ થયાની માહિતી મળી રહી છે જેમને શોધવા માટે શોધખોળ અભિયાન હાથ ધરાયું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon