
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. વર્ષ 1932માં જન્મેલા મનમોહન સિંહ રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે જાણીતા હતા. આ ઓળખો ઉપરાંત, તેમના વ્યક્તિત્વનું બીજું મહત્ત્વનું પાસું હતું તેમની બ્લુ પાઘડી. આ પાઘડી ન માત્ર તેમના સ્વભાવ અને સૌમ્ય વ્યક્તિત્વનું પ્રતિક બની હતી પરંતુ તેમના જીવન અને કારકિર્દીમાં પણ તેનું વિશેષ મહત્ત્વ હતું.

Tess more description
- New point system checking
- more point checking
- test point
- terset
03:39 PM (3 months ago)
રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે
રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન તરીકે જાણીતા હતા. આ ઓળખો ઉપરાંત, તેમના વ્યક્તિત્વનું બીજું મહત્ત્વનું પાસું હતું તેમની બ્લુ પાઘડી. આ પાઘડી ન માત્ર તેમના સ્વભાવ અને સૌમ્ય વ્યક્તિત્વનું પ્રતિક બની હતી પરંતુ તેમના જીવન અને કારકિર્દીમાં પણ તેનું વિશેષ મહત્ત્વ હતું.
03:39 PM (3 months ago)
સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીના નામ
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. એક વાહનમાં DRG જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો.
https://twitter.com/PTI_News/status/1876216663366054277
કેવી રીતે થયો હુમલો?
04:29 PM (4 months ago)
જ્યારે મનમોહન સિંહની હૃદયની ગંભીર સર્જરી 10 કલાક સુધી ચાલી હતી, જાગતાની સાથે જ સૌથી પહેલો પૂછ્યો હતો આ પ્રશ્ન
જ્યારે મનમોહન સિંહની હૃદયની ગંભીર સર્જરી 10 કલાક સુધી ચાલી હતી, જાગતાની સાથે જ સૌથી પહેલો પૂછ્યો હતો આ પ્રશ્ન