Home / Gujarat / Gandhinagar : Hike in grade pay of 142 engineering professors approved under Career Advancement Scheme (CAS)

કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) અંતર્ગત એન્જીનીયરીંગના 142 અધ્યાપકોના ગ્રેડ પે માં વધારાને મંજૂરી

કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) અંતર્ગત એન્જીનીયરીંગના 142 અધ્યાપકોના ગ્રેડ પે માં વધારાને મંજૂરી

ગુજરાત રાજ્યની તમામ એન્જીનીયરીંગ / ફાર્મસી સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કોલેજના વર્ગ 1-2ના 142 જેટલા અધ્યાપકોને છઠા/સાતમાં પગારપંચ હેઠળ ગ્રેડ પેમાં વધારાને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 142 અધ્યાપકોના એકેડમિક ગ્રેડ પે 7000 ને વધારી 8000 અને 9000થી વધારી 10000 જેટલો કરવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

20 દિવસ પહેલા પણ એન્જીનીયરીંગ / ફાર્મસી સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કોલેજના 54 અધ્યાપકોને આ સ્કીમનો લાભ આપવામાં આવ્યો હતો.

એકેડમિક ગ્રેડ પર વધારામાં સમાવેશ કરવામાં આવેલ 142 અધ્યાપકોની યાદી:

 


Icon